________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાયન,
૧૨૭ અરે પુલી ફેગટ ફરનારારે, અણધારે દીવસ મરનારા; જેને ઠાઠડીમાં કેઈ ઠરારે, ઘણું ભરેલ ઘરમાં ઘલાણા; વિદને સદ રેગીને શેગી, રંક ભલે હાય મહારાણા; પિક પડી તેના નામની મેટી, તેનાં મડદાં બળે છે
મશાણરે. અણધારે૧ માટીની કાયા માટીમાં મળશે, કર ઉપાય હજારા; સુર દાનવ જન કેડી મલે પણ, નહિ કેઇ ઉગરનારરે. અ. ૨. લાખની રાખે થઈ છે મશાણે જે, કદી નહીં ડરનારા માનમાયામાં મહાલે શું માનવ, જલ પરપોટા થનારારે. અ. ૩ અન્તર જેને તારૂ તપાસી, ત્યાગીને વિષય વિકારા; સાણંદ પદ્મપ્રભુ જિન મંડલ, બુદ્ધિસાગર સુખકારે. અ. ૪
લોદરા.
ને ગાયન. |
૧૨૮
પ્યારા નેમ પ્રભુ શુભ મન મંદિરમાં ધારરે, કર્મષ્ટક ક્રોધાદિક શત્રુ, ધ્યાનથી દૂર નીવારજેરે. પ્યારા ૧ જન્મ મરણના ફેરા ટાળી, પામ્યા મુકિત સ્ત્રી લટકાળી, વહાલા દીન દયાળુ સેવકને સંભાળજેરે. યારા. ૨ કર્મ ન લાગે પ્રભુજી તમને, સમય સમય લાગે પ્રભુ એમને દુઃખનાં વાદળ મુજથી દૂરે ટાળજેરે.
પ્યારા ૩ શીગતિ થાશે ઓ પ્રભુ મારી, ચારગતિ ભટ દુઃખબારી;
For Private And Personal Use Only