________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્નત્રયીની સ્થિરતા પામ્યા, વાખ્યા ભવ જંજાલ; પરમાતમ પરમેશ્વર પરગટ, કરતા મંગલમાલ. સદા મ ૨ સમવાયી પંચે તુજ મળીયાં, ગળીયાં કમેં આઠ કારણે પંચ વિના નહિ કારજ, શ્રી સિદ્ધાંત પાઠ. સ. મ. 3 સંપ્રતિ શાસન તારૂ પામી, ઉદ્યમનો સમવાય; કરતાં કારણ પંચે પામી, ૫રમાતમ પદ થાય. સદા મા ૪ આતમ પરમાતમ સચ્ચા, નિર્મલ સિદ્ધ સમાન; બુદ્ધિસાગઃ ઘટમાં , તીન ભુવનને ભાણ. સદા મ ૫
માણસા.
ગાયન. વાહાલાવીર જિનેશ્વર–એ રાગ.
૧૨૬ અરે આ ઈદગાની મનુભવની એળે જાય છે? ઘડી ક્ષણ વીત્યો તે તે પાછો કદીય ન આયછેરે; મન ચિંતા તું કદીય ન થાતું, પાપે ભરીયું જીવતર ખાતું . માયામાં મસ્તાનો થઈ મકલાય છે.
અરે૧ પ્રભુ ભજન પલવાર ન કીધું, સાધુ સંતને દાન ન દીધું; વિષયારસ વિષ પીને મન હરખાય છે.
અરે ૨ જન્મ મરણની નદી વહેતી, ખરખર ચાલંતાં એમ કહેતી; અસ્થિર ચંચલ સત્તા ધન વરતાય છે. ' અરે ૩. સકલ કરીલે મનુ જન્મારે, આતમરામ ભજીલે તારે બુદ્ધિસાગર ચેતે તે સુખ પાયછેરે.
અરે૪ માણસા,
For Private And Personal Use Only