________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ.
૧૨૪ ઝટજાય જુવાની જવ જેતે, જરા, કઈ તારૂ નહિ તારૂ નહિ, તુ તો અવિચલ આતમ એર્મલ વિભુ, સુખકારી સહિ સહિ ઝટ કાલ અનાદિ ભવમાં ભટક્ય, ગ્રહો વિવિધ અવતાર છેદન ભેદન તાડન તજીને, પામી દુઃખ અપાર. જરા, ઝટ ૦ ૧ લાખ ચોરાશીમાંહિ ભમતાં, પાપે માનવ દેહ, પાણી પરપોટા સમ કોયા, અ તે દેવત છે. જરા ઝટ ૦ ૨ સગાં સંબંધી લાડી ગાડીવાડીને વિસ્તાર; મરતાં કઈ સાથ ન આવે, મિથ્યા સબ સંસાર. જરા ઝટ ૦ ૩ મારૂ મારૂ કરતે મહાલે, થશે ન તારૂ કોય; તારૂ તારી પાસે જાણે, તો સુખ સહેજે હોય. જરા ઝટ° ૪ સુખ દુઃખ વાદળ છાયાપેરે, ક્ષણમાં આવે જાય; પરને પિતાનું માને પણ, પિતાનું નહિ થાય. જરા ઝટ- ૫ ચેતીલેને પામર પ્રાણી, પામી અવસર બેશ બુદ્ધિસાગર સુખમાં મહાલે, દેખી નિર્ભય દેશ. જરા, ઝટ ૬
માણસા.
સ્તવન, વિમલાચરને વાસી મારા વહાલા–એ રાગ.
૧૨૫ મહાવીર પ્રભુ સુખકારી સદા, તુજ પાય નમુ પાય નમું; પ્રભુ આણ ધરૂ શીર ધ્યાન ધરૂ, નીજભાવે રમું ભાવે રમું ઘાતી કર્મને નાશ કરીને, પામ્યા કેવલ શાન; આતમ પરમાતમ જાણું, ધ્યાવું શુકલ ધ્યાનસદા. મ. ૧
For Private And Personal Use Only