________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૬ )
છે પ્રતિમા ત્યાગની,
અગાધ અધિ જ્ઞાનના ધ્યાન ધરીયે જે હૃદયમાં,
લાભતે નિજ અદ્ધિના. પૂર્વ. ૪ સદુભાવને ઉદ્દભવ થયે,
આપની અમી દૃષ્ટિથી; પાપે બધાં પ્રજલી ગયાં,
પ્રમ અમૃત વૃષ્ટિથી. પૂર્વ. ૫ ચરણસેવી વીરના,
નિર્વાણ શ્રી ગૌતમ થયા; ભવ્યના કલ્યાણ માટે,
ભાવ શુભ મુકી ગયા. પૂર્વ. ૬ પ્રવીણતા તુજ ભક્તિની,
અમ હૃદયમાં સ્થાપક હેમેન્દ્રના સર્વસ્વ જિનવર!
ભાવે મનહર આપજે. પૂર્વ. ૭
www.kobatirth.org
For Private And Personal Use Only