________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫).
તુજ ચરણની છાયા સુખરાશિ,
બુદ્ધિ ગુણ ગાવાની પ્યાસી; હેમેન્દ્ર અજિત પદ અભિલાષી-પ્રભુપા ૧૧
શ્રી મહાવીર સ્તવન પૂર્વના પુણ્ય કરી અહા ! વિરની ઝાંખી થઈ; અજ્ઞાન તમ અમ નષ્ટ થાતાં,
જ્ઞાન જતિ ઝગી રહી. પૂર્વ ૧ ઊંચ નીચના ભેદ ભૂલી,
વીરમાં તન્મય થયાં; પરિભ્રમણ આ જગતમાં,
પ્રભુ! હવે પુરણ થયાં. પૂર્વ. ૨ માતા પિતા બંધુ સહદર,
મિત્ર અમ સર્વશ્વના; તેજમાં તિ રૂપે અમ,
હૃદયમાં રસ આત્મના પૂર્વ. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only