________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪)
પટકાઈ જગત પ્રપંચથકી,
તવ ગુણ જપવા રસના અટકી; મધુવાણી સદા હૃદયે ખટકી–પ્રભુ પાર્શ્વ ૬ સાગબળે મિથ્યાત્વ ટળ્યું,
શુભ માર્ગ વિષે મુજ ચિત્ત વળ્યું ચિંતામણિ પાર્શ્વનું નામ મળ્યું-પ્રભુપાW૭ કીર્તિ, યશ સર્વે તુજને ગણું,
મુજ સર્વ કષાય કુટીલ હણું; પદ ઈન્દ્રકે ચન્દ્રનું અ૫ ભણું-પ્રભુપાર્શ્વ૮ અનિથી તાયે સર્ષ બળે,
ધરણેન્દ્ર બનાવ્યું શ્રેષ્ઠ પળે, કમઠાસુરના અપરાધ ટળે-પ્રભુ પાર્શ્વ જાગૃત સ્વને પ્રભુને જ ભજું,
ઉરના સઘળા મમ તાપ તણું; શિવપુરાકેશ શુભ માર્ગ સ-પ્રભુ પાર્શ્વ ૧૦
www.kobatirth.org
For Private And Personal Use Only