________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭ )
મહાવીર સ્તવન (આહા કેવું ભાગ્ય જાગ્યું...એ રાગ) મૂતિ મનેહર વીરની
અંતરે હા ! વસી રહી, શુદ્ધ પ્રતિમા પ્રેમની
જીવન આજે રસી રહી. મૂર્તિ. ૧ છે આંખડી અમૃતભરી
નવ પ્રેરણાઓ એ ભરે, પ્રવીણતા શુભ કાર્યમાં
ઉમંગ સાથે અપ રહી. મૂર્તિ. ૨ કુટિલતા અમ જીવનની
શુભ દષ્ટિ બળથી કાપતી, કરી મહેદય આત્માને
જીવન-દે હરી રહી. મૂર્તિ. ૩ ક્રોધ, લોભ, મદ, મોહ, ટાળી
અદ્વૈત ભાવે એ ભરે,
www.kobatirth.org
For Private And Personal Use Only