________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮) સુશીલ અપી જીવનમાં
ચિંતામણિ એ બની રહી. મૂર્તિ. ૪ ચારિત્ર જીવન જીવવાને
હિંમત હૈયે પ્રેરતી, અજ્ઞાન મારૂં ટાળવાને
જ્ઞાન તેજે વહી રહી. મૂર્તિ. ૫ ક્ષાતિરાતા સર્વમાં
પ્રમાદ શુભ રેલાવતી, વિમળ એની વાણીની
અજિત ધૂન શી મચી રહી! મૂર્તિ. શાન્તિદા ચરણે વિષે
દષ્ટિ મારી કરી રહે. હેમેન્દ્ર કેરા અંતરે
એ રમ્યસૂતિ રમી રહી. મૂર્સિ. ૭
www.kobatirth.org
For Private And Personal Use Only