________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
મહાવીર–સ્તવન
( આવા આવા એ વીરસ્વામી મારા અંતરમાં ) પાએ પ્રેમે એ ! ત્રિશલાનંદન,
જ્ઞાન સુધા સુખધામ.ટેક
પામર જત અજ્ઞાની નયને, માહ મમતને લેખે;
અમૃત કુંડ મહાવીર નામી નેત્ર સમીપ નવ દેખે.
સુદૈર વદન નિહાળી પ્રભુજી, મન્મથ મૂકે માન, ક્રોડ સૂર્ય સમ કાન્તિ ઉર્જાસે, અંતર જાગે જ્ઞાન.
મેષ દઈને માનવ તાર્યાં, વિરમ્યા સઘળા તાપ;
ચારાશીના ફેરા ટાળી,
www.kobatirth.org
પામ્યા સુખ અમાપ.
પાઆ
wallian
પા–૨
પાએ ૩
For Private And Personal Use Only