________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૨ ) શ્રી મલ્લિનાથ સ્તવન ( બાલમ આયે બસો મોરે મનમેં ) મલિનાથ પ્રભુ અતિ પ્યારા, શિવસુખ આપે, દુઃખને કાપ; અંતર મારા આવી વ્યાપક સુંદર મૂરતી નિરખી હારી આનંદ મુજને થાયે.
મહિલનાથ. જેના દર્શન સહુને ભાવે, એવી મૂર્તિ હૃદયે આવે; મુનિ હેમેન્દ્ર કહે મલ્લિજિનને અંતરમાં પધરાવે.
મલ્લિનાથ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સ્તવન
(રાગ-ભીમપલાસ) મંગલ દર્શન આનંદકારી,
પ્રભુ પાથર્વ જિનેશ્વર સુખકારી; પ્રેમલ મતિ હદયે ધારી,
દિનરાત જપું પ્રભુ દુઃખહારી–પ્રભુ. ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only