________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ )
શ્રી પાર્શ્વનાથ સ્તવન
( પૂજારી મારે મંદિરમે આવે-એ રાગ ) પ્રભુજી મુજને અતિશય ભાવે ટેક
અરજી સેવકની દયા કરીને, અંતરમાંહી લાવા.
પાર્શ્વ પ્રભુજી આપ કહાવેા, સુખ દેતા વિજનને; પળમાં મેડા પાર કરા છે,
આનદ આપે। અમને. સુખ લાગે જગકરૂં હું, આપજ મુજને પ્યારો; હૃદયે આવી બેસે મારા, સહુથી જિનવર ન્યારા. વામાદેવી નંદન મુજને, ભવના દુઃખથી મચાવા; મુનિ હેમેન્દ્ર શિરે કર ધારી, માપ ચરણમાં વસાવા,
www.kobatirth.org
પ્રભુ ૧
પ્રભુ॰ ૨
પ્રભુ ૩
પ્રભુ ૪
For Private And Personal Use Only