________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 80 )
પ્રણયે ઉભરાયે નયના બે, ધૂન હૃદયમાં જાગી.
માહુ પડેળ મુજ ચક્ષુ સમીપે, પ્રેમ નજરથી નિહાળે; તુજ વિણુ પ્યારૂં અન્ય ન જાણું,
માહ સકળને ટાળેા.
અમૃત ધારા ઉરમાં પ્રગટે, હ અતિશય પાસું; દેહ સકળ રામાંચિત થાતા,
શત્રુ હૃદયના સામુ’. આપ સ્મરણમાં મુક્તિ માનું, આપમાં મુજને સમાવેા; મુનિ હેમેન્દ્ર મયૂર સમ પ્યાસી, મેઘ સમા પ્રભુ ભાવે.
www.kobatirth.org
પ્રભુજી-૧
પ્રભુજી-૨
પ્રભુજી-૩
પ્રભુજી-૪
For Private And Personal Use Only