________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯). શ્રી ચંદ્રપ્રભુ સ્તવન (નદી કિનારે બેઠકે આવો–એ રાગ ) ચન્દ્રપ્રભુની ચન્દ્રપ્રતિમા, અંતરને અજવાળે.
ચન્દ્ર. ટેક દિવ્ય શીતલ અમૃત સિંચન પાપ તાપને
ખાળે. ચન્દ્ર ૧ શાંતિ શાંતિ હૃદયે થાયે, હર્ષ અતિ ઉશરોયે; પ્રેમતણી તન્મયતા જાગે, ભવફેરાને ટાળે.
ચન્દ્ર ૨ નિત્યકુશળ હો અંતર એવું,અજિત પ્રેમ જગાવે; મુનિ હેમેન્દ્ર બધે સમભાવે, ચન્દ્રપ્રભુને
ભાળે. ચન્દ્ર ૩ નેમિનાથ જિન સ્તવન (પૂજારી મારે મંદિર–એ રાગ ) પ્રભુજી નેમિજિણું વિરાગી. પ્રભુ
www.kobatirth.org
For Private And Personal Use Only