________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬) અહં વિસાયું અંતર,
ઉરચરે સામાયક મહાવીર ચારિત્ર ભાવના વિકાસી,
દેવાંગના હે રાસે રમતી. ૮ કેવળજ્ઞાનના પ્રભાવે, વિશ્વને ઉદ્ધાયું મહાવીર;
મોક્ષ ધામ પામ્યા,
પમાડયું દેવાંગના હો રાસે રમતી. ૯ અંતરમાં ભાવના દર્શની,
દાસને પ્યારા મહાવીર; હેમેન્દ્ર ઝંખના પ્રભુની,
દેવાંગના હે રાસે રમતી ૧૦ મહાવીર દીક્ષા મહોત્સવ | વૃજરાજ તારી વાંસલીએ-એ રાગ ]
[ રાગ સારંગ ] મહાવીર જગઉદ્ધાર કરે; પ્રભુ કૃપાળુ તીર્થ પ્રવર્તાવે. મહાવીર ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only