________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫ )
'તરમાં જ્ઞાનદીપ જાગ્યો,
દેવાંગના હા રાસે રમતી. ૩
સુવણું દાનથી દીનને,
વીદાન દેતા મહાવીર
દારિદ્રય દીનનાં હૅઠાવ્યા,
દેવાંગના, હા રાસે રમ'તી. ૪
દીક્ષા ગ્રહીને રે, તારવું જગને મહાવીર; નંદીવર્ધન આંસુ સારે,
દેવાંગના હા રાસે રમતી, ૫
ખંધુ રીઝાવી હાંસથી, વનવાટ લીધા મહાવીર; મગ દ્વેષ માઢુને ઉડાવ્યા,
દેવાંગના હા રાસે રમતી. ૬.
www.kobatirth.org
માગશી ને કૃષ્ણ પક્ષમાં,
દિન છે દશમના મહાવીર;
દીક્ષા અમૂલી ધારી,
ઢવાંગના હા રાસે રમતી. ૭,
For Private And Personal Use Only