________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭) હિંસા રાજ્ય પ્રવર્તે સઘળે જગ અશાંતિ સેવે, સંસ્કાર રૂડા જગને અપે. મહાવીર. ૧ જનવિસર્યા નિજ ધર્મો, પ્રભુજી જગને ઉગાર
કાતિક દેવે એમ વદે, મહાવીર. ૨ અરજી ઉરમાં ધારી જિનજી,
ત્રિશલા કુંખને દીપાવી; પ્રભુએ ભવ્ય ભાવના દિલ ધારી. મહાવીર.૩ નિજે વૈભવ દીનજનને દીધે, વષીદાન નિમિત્તે, પ્રભુ ચરણે લક્ષ્મી દેવ ધરે. મહાવીર. ૪ જનમાં ઓજસ બુદ્ધિ વધીયાં,
પ્રભાવશાલી બનીયાં મહાવીર પ્રભાવ હૃદયમાં ધરતા. મહાવીર ૫ દીક્ષા ધારી પ્રભુએ પ્રેમ, પ્રશંસતા જન સર્વે ક્ષત્રિયકુંડે શુભ તીર્થ બન્યું. મહાવીર ૬ નરનારી આબાલ વૃદ્ધ સી, પુષ્પમોતીડે વધાવે; જગ કલ્યાણક મહાવીર થયા. મહાવીર ૭
www.kobatirth.org
For Private And Personal Use Only