________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩) તપ કનકાવળી રાવળીનાં,
મશહૂર બન્યાં આ જગ ભરમાં શાસ્ત્રો ગાયે ગુણ સહુ તપના,
એ ભાવ વસે ભવિના ઉરમાં. આદિ ૬ ધને બંધક મુનિ ગુણવંતા,
વળી વિકુમાર બળવંતા; તપ પદ નમીએ અતિ ભાવે,
જઈ વસીએ હશે શિવપુરમાં. આદિ. ૭ તીર્થંકર પદ પામ્યા રૂડું,
શ્રી કનકકેતુ મુનિવર તપથી; દ્વાદશ ભેદે તપ આચરવું,
વ્રત નિર્મળ ધારે અન્તરમાં. આદિ. ૮ તપ અજિતસુખ ઉત્તમ આ,
તપ અંતરનાં કર્મો કરે; હેમેન્દતણી રગરગ વ્યાપ,
તપ ભાવ રહે સહુ જીવનમાં, આદિ ૯
www.kobatirth.org
For Private And Personal Use Only