________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ).
લધિભંડાર મળે તપથી
શિવસુખ પ્રાપ્તિ તપથી મળતી; સંચિત પાપ ને તાપ ટળે,
તપ ઉત્તમ જાણે નર વાવમાં. આદિ ૨ ભવસાગરને સહેજે તરવા,
નવનિધિ ને સિદ્ધિ વરવા, અદ્ધિ ભંડાર અખૂટ મળે,
તપ આદરવું સમતા ગુણમાં. આદિ. ૩ કામ-શમન ઈન્દ્રિય-દમન,
તપનાં શસ્ત્રો એ શ્રેષ્ઠ બને આજ્ઞા માને સુરલોક સદા,
વિદને સઘળાં ટળતા પળમાં. આદિ. ૪ કેવળજ્ઞાની શ્રીચન્દ્ર બન્યા,
તપ વર્ધમાનને આચરતાં, નંદનષિ તપના બળથી,
પૂજાયા તીર્થકર પદમાં આદિ. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only