________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪), દીપોત્સવી સ્તવન
(મેં બનકી ચીડીયા બનકે... ) દીપમાલ સમ ઉજજવલ હૈયાં પ્રગટાવે રે, કવિ ગૃહ ગૃહ જિનવર મહાવીર ધૂન
જગાવે રે—ટેક નૃપ હસ્તિપાળ સભામાં,
શુભ દિવ્ય બોધ છટામાં, ઉપદેશ પાન, અતિશ્રેષ્ઠ જ્ઞાન, પાવાપુરી પાવન થાય, ગુણ એ ગાઓ છે.
દી૫, ૧ શુભ સોળ પ્રહરના બેધે,
સ્વાતિમાં વેગ નિરોધે,
નિવણિપંથ, પ્રભુ ભાગ્યવંત. સિધાવ્યા ઉત્તર રાતે, નવ વિસરાવે છે. દીપર
કાર્તિકની કૃષ્ણ અમાસે, શુભ કેવળજ્ઞાન ઉજાસે,
www.kobatirth.org
For Private And Personal Use Only