________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦).
હૃદયકમળમાં સિદ્ધચક રસ્થાપિ,
તરંગી અરિહંત દેવ. ૧ પુણ્ય. રકત વર્ણ સિદ્ધ ને પીત વર્ણ સૂરિ,
નીલવર્ણ પાઠક સુદેહ. ૨ પુણ્ય. શ્યામરંગધારી સાધુ છે પૂજ્ય જે,
નિત્ય નિત્ય શીર ત્યાં પ્રણામે. ૩ પુણ્ય. દર્શન જ્ઞાન ને ચારિત્ર તપથી,
શુદ્ધ ભાવે આત્મા પ્રકાશે. ૪ પુણ્ય. શ્રીપાલ નૃપે કરી આરાધના,
કુછ રાગ યાતના વિરામે. ૫ પુણ્ય. ચૈત્ર, આની સાતમથી પૂર્ણિમા,
તપ ઉત્તમ દિન જાણે. ૬ પુણ્ય. વર્ષે સાડાચારે તપ પૂર્ણ થાઓ,
ભક્તિભાવથી નિત્ય રહાણે. ૭ પુણ્ય. શિવસુખ પામ્યા અનંત ભળે,
સિદ્ધચક સેવા પ્રભાવે. ૮ પુણ્ય. નવપદ સાધન મુક્તિનું મુખ્ય છે,
www.kobatirth.org
For Private And Personal Use Only