________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) કને દૂર કરાવે એવું આચરવું તપ દિવ્ય,
વીતે વર્ષે સાડાચાર- ૫ નવપદ નવનિધિ ને સુખ સિદ્ધિ,
જે લાવે આત્માની અદ્ધિ, નિશદિન રાખે નિર્મળ બુદ્ધિ,
સેવ સિદ્ધચક્ર સુખકાર- ૬ નવપદ વિમલેશ્વર ચકેશ્વરી બે,
મનવાંછિત સહાય આપે; હેમેન્દ્ર હૃદય ઉલ્લાસ,
નવપદસેવ કરે ભવપાર– ૭ નવપદ
સિદ્ધચક્ર-સ્તવન,
( અબેલડા શાને લીધા રે?) સિદ્ધચક્ર સેવા અમૂલ્ય, પુણ્યવંત પામે સદા; એ ગૌતમને ઉપદેશ, , , ટેક,
www.kobatirth.org
For Private And Personal Use Only