________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) પ્રથમે અરિહંત સ્તવીયે,
બીજા સિદ્ધ પ્રતાપી ભજીએ; ત્રીજા સૂરીશ્વર મહારાજ,
ચેથા વાચક ગુણભંડાર–૧ નવપદ પંચમ સાધુવર સુખકારી,
છડું દર્શન ભવદુઃખહારી; સપ્તમ જ્ઞાનદીપ પ્રકાશ,
અષ્ટમ ચરણ અમૂલ્ય અપાર-૨ નવપદ નવમું તપ અંતર ઉજાશી,
એવા નવપદ સુખરાશી; મયણાસુંદરી ને શ્રીપાલ,
આરાધી ઊતર્યા ભવપાર-૩ નવપદ મન વાણી વપુ શુદ્ધિથી,
ભૂમિ શયન કરી શીલ પાલે; ઉત્તમ ધારી દ્રવ્યભાવ,
કરવા જાપ તેર હજાર– ૪ નવપદ આત્મોન્નતિ જે અપવે,
www.kobatirth.org
For Private And Personal Use Only