________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) સીર, પગાશ, ધરી દઢતા,
શુભ કાઉસ્સગ્ન કરશે પાવન–નવ ૫ તપ આરાધે જે વિધિ સાથે,
ભવપાર બને શિવસુખ પામે; મયણાસુન્દરી શ્રીપાલ સમાં,
શુભ સુખ પામ્યાં જિનવર નામે-નવ ૬ વિમલેશ્વર, ચક્રેશ્વરી બત્ત,
મનવાંચ્છિતમાં અતિ સહાય કરે; હેમેન્દ્ર આત્મા દ્ધિ ચાહે, ઉર સિદ્ધચકનું ધ્યાન ધરે-નવ૦ ૭
સિદ્ધચક્ર – સ્તવન
( નાગરવેલીઓ પાવ. ) નવપદ સેવા અતિ સુખકાર,
મનવાંછિત ફળને દેનાર; સે સિદ્ધચક નરનાર,
સઘળાં પાપ તાપ હરનાર–ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only