________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
દૃઢ ભાવ ધરી એકાગ્ર બના
જિનવરનું નિર્માંત યાન ધરી, અંતરકેરા સૌ શત્રુ હશે!—નવ૦ ૧ આસા ને ચૈત્ર ને ચૈત્રે સાતમથી,
પૂર્ણિમા સુધી શુભ દિનમાં;
એકાશી ખીલ આદરવા,
ધરવી શુભ વૃત્તિ અંતમાં—નવ૦ ૨ વ સાડાચાર વીતે તવ, તપ સપૂર્ણ અને જનતુ'; ક્રમ વિદારક નિશદિન સહાયક,
સિદ્ધચક્ર સાધન લવનું —નવ૦ ૩ એ વાર વાર પડિક્કમણાં કરવાં પડિલેહણુ પણ બે વાર કરા; ત્રિકાળ દેવવદન પૂજા,
નિશદિન જિનવરની ધૂન ધરા—નવ૦ ૪ ખાર, આઠ, છત્રીશ, પચીશ, સત્તાવીશ, સડસઠ, એકાવન;
www.kobatirth.org
For Private And Personal Use Only