________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫)
કીર્તિ દિશ દિશમાં વ્યાપી હરકત ભવભવની કાપી; સ્થિરતાને ઉરમાં સ્થાપી, લાવે જે ભાને રે.
પ્રાપ્તિ. પ જયકારી નવપદ સેવા, અપે અવિચલ સુખ મેવા; યા એ સુખપદ લેવા, વાંછયું સુજાણે રે.
પ્રાપ્તિ. ૬ ધ્યાને કુશળતા રાખો, જ્ઞાને મધુરતા ચાખે હેમેન્દ્ર જિનને પેખે, આત્મા પીછાને રે.
પ્રાપ્તિ. ૭ સિદ્ધચક સ્તવન | [ ભારતકા ડંકા આલમમેં..] નવપદ સેવા મંગલભાવે,
ભવિ! કાર્યસિદ્ધિ સઘળી લાવે, અરિહંત, સિદ્ધ, આચાર્યપ્રવર,
પાઠક, સાધુ, સે ભાવે–ટેક. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપે,
www.kobatirth.org
For Private And Personal Use Only