________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પ-૭)
સવિતા સમા ગુરુદેવ ને,
ગુરુપ્રેમ કમળ હું અલિ; સવિતા તણા અસ્ત પુરાયે,
હું ભ્રમર કમળ વળી. ગુરુપ્રેમરૂપી કમળ લે,
સ્મરણે સદા દિન ગુજરે, હેમેન્દ્રને એ અજિત કમલે,
રગરગે ગુરુજી દીસે.
ગુરુ-સ્નેહ (નાગરવેલીએ રોપાવ–એ રાગ) વિસર્યા નવ વિસરો સહેજ ગુરુવર !
એ તમ પ્રેમ પ્રભાવ વક્તા સાહિત્ય વિલાસી,
પ્રસી કાવ્ય પ્રસૂન પરાગ. ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only