________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૦૮)
અજિતાબ્ધિ કોવિદ શાસ્ત્ર,
તેજસ્વી નિશદિન હાસ્ય; નિર્મળ કાવ્યામૃતરસરાગી,
નિજ ગુરુ સેવાના ઉલ્લાસીઃ વિસય ૧ કદી વિસરું સમસ્ત જગને,
વિસરું કીર્તિ, યશ, સર્વે ગુરુવર કયમ વિસર્યા જાય?
જે મમ અંતરના વાસીઃ વિસર્યા રે ગુરુ વિશાળ લલાટધારી, | મુખ્ય પ્રતિભા પ્રભાવશાળી; એવા મનહર એ ગુરુદેવ,
નિર્મળ જ્ઞાનતણું સુખરાશી: વિસર્યા ૩ વાણીથી ચેતન આવ્યું,
સ્થિર હૃદયકમળમાં સ્થાપ્યું? ભવિજનનું ભવદુઃખ કાપ્યું,
બુદ્ધિ અતિશય વિકાસીઃ વિસર્યા ૪
www.kobatirth.org
For Private And Personal Use Only