________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૦). રાષ્ટ્ર ઉન્નતિ બોધદેતા, ધર્મ સમજી આમને; પ્રેમી જનના અંતરે રૂડી, પ્રેમની સરિતા સરી.
બુદ્ધિસાગર...૬ નવયુગ ચેતન ભાવના, નિશદિન હદયમાં ગજતી; એ ભાવનાના રંગ દીધા, શિષ્ય ઉરમાં ફરી ફરી.
૨૭ આચાર્ય જ્ઞાની ભારતે ગુરુ તવ સમા ઓછા હશે; અન્યને ઉદ્ધારીયા, ગુરૂજી ગયા જાતે તરી.
બુદ્ધિસાગર...૮ વિદ્યાર્થીના હૈયે વસ્યા, સ્થાપી શાળા ગુરૂકુલે ઉચ્ચ આદર્શ ગુરુજી, સર્વ હરખે મરી મરી.
બુદ્ધિસાગર , વેદ, ગીતા ને પુરાણ, ઉપનિષદ જ્ઞાતા હતા ટીકા રચી બહુ ગ્રંથની, ને વશ કરી વાગીશ્વરી
બુદ્ધિસાગર .૧૦
www.kobatirth.org
For Private And Personal Use Only