________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯૦)
બુદ્ધિસાગર યોગી વિરાગી,
જગવી જિનવર ધૂન; જિજ્ઞાસુની શંકા હરતા,
દર્શાવી શુભ-જ્ઞાન. આસન...૫ સિદ્ધપુરુષ આચાર્યપ્રવર ને,
ગનિષ ગુણવાન, હેમેન્દ્ર હર્મિ ઉછળે, પ્રગટે આત્મ-ભાન. આસનદ
વાણી-સ્મરણ. (મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા) અમૃત વર્ષાયું વાણી-વિલાસે, આનંદ અપરંપાર રે,
ગીશ્વર અધ્યાત્મજ્ઞાની–ટેક બુદ્ધિસાગર ગુરુ ! આપને સ્મરતાં, અંતરનાં ઉઘડે દ્વાર રે
યોગીશ્વર અધ્યાત્મજ્ઞાની. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only