________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯૧ )
સમાનદષ્ટિ ધારી ધર્મોમાં, દીપા નિજ અવતાર રે
ગીશ્વર અધ્યાત્મજ્ઞાની. ૨ મહાવીર પ્રભુના વિશ્વપ્રેમ-પાવને સર્વત્ર કીધે પ્રચાર રે
ગીશ્વર અધ્યાત્મજ્ઞાની. ૩. આનન્દઘન રૂપ જીવન વિતાવ્યું, આત્માથી સાંદ તાર રે
ગીશ્વર અધ્યાત્મજ્ઞાની. ૪ ગુરુદેવ! વાણી આપની સ્મરીને, હૈયામાં હરખું અપાર રે
યેગીશ્વર અધ્યાત્મજ્ઞાની. ૫ ધ્યાને નિહાળું સ્વપ્ન નિહાળું, હૃદયે નિહાળું સાકાર રે
ગીશ્વર અધ્યાત્મજ્ઞાની,
www.kobatirth.org
For Private And Personal Use Only