________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૯) વશ કરીને મન ને ઈન્દ્રિ,
આત્મ સ્વરૂપ પીછાયું; નિરખે સહુમાં આત્મસ્વરૂપે,
બ્રહ્મ-સ્વરૂપનું તાન. આસન....૧ યેગ તણી ભૂમિકા પર વિચર્યા,
શુદ્ધ ચરિત્ર અપાર; જ્ઞાની, અજ્ઞાનીને બેધ્યા,
ત્યાગીને અભિમાન. આસન...૨ નિશ્ચય દૃષ્ટિ હૃદયે રાખી,
પાન્યા શુજ વ્યવહાર; એવા ઉપકારી ગુરૂ કેરું,
ગાઓ નિશદિન ગાન. આસન....૩ સ્વર્ગ વિષે કે મહાવિદેહે,
હોય ભલે તવ આત્મા; મીઠાં સ્મરણે પ્રતિપળ થાયે, પાય સુધા-રસપાન, આસન...૪
www.kobatirth.org
For Private And Personal Use Only