________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ )
ચારિત્ર ઉત્તમ પાળ્યું, ભવકેરું સકટ ટાળ્યું;
તપમાં મળ ઉત્તમ ભાખ્યું, મસ્તી પ્રભુતાને રે....
ગુણના ભંડાર રિ, ઉજ્જવલતા જીવને પૂરી;
શાસનના સાચા ધરી, આજ્ઞા સહુ પાળે રે....
પ્રેમે મૂલચંદજી ગાઓ, ઉત્તમ આ પામે લ્હાવા;
હેમેન્દ્ર ઉર હરખાવે,
મન એ પિછાને રે....
(૩)
www.kobatirth.org
(૪)
(૫)
સુખસાગર ગુરુજય'તિ સ્મરણ
( બાલમ આયે ખસે–એ રાગ ) સુખસાગર ગુરુ દિવ્ય સુખાર્થી. (૨)
૧૬
For Private And Personal Use Only