________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮૦) મોક્ષમાર્ગના અભિલાષી જે,
ગીતારથ ગુણધામ; મુનિહેમેન્દ્ર અજિત સદ્દગુણને,
માને ભવનું જહાજ– ૫ મૂળચંદ્રજીમરણાગાન
( રખીયા બંધાવો હૈયા ) આનંદ આજે ઉપજે,
ગણિવરના ગાને રે... નિડરતા જેને ગમતી,
જિનવર ધૂન ઉરમાં રમતી; ધર્મમાં વૃત્તિ ઠરતી,
રહેતા નિજ ધ્યાને રે, ઉપદેશ દીધા સાચા,
અમૃત સમ મીઠી વાચા; સુણતાં ભવિજન ચો રાચ્યા, બધામૃત પાને રે
ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only