________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૯)
મુક્તિવિજયજી મૌક્તિક જેવાં,
અમૂલ્ય વચને દેતા; પંચમહાવ્રતધારી મુનિવર,
વિજનના શિરતાજ–૧ દીર્ધદષ્ટિને શાસ્ત્ર છે,
ગ્રહણ કર્યો શુભ સાર; ક્રિયાકુશળતા રાખી તેમાં,
વાન્ય જૈન સમાજ-૨ અન્ય પંથમાં જાતા જનને,
ખાળ્યા આપી બોધ, જૈન ધર્મની જેના અંતર,
રહેતી નિશદિન દાઝ–૩ રાજનગરનાં નરનારીને,
ધર્મમાર્ગ દર્શાવ્યું; ધનિકને ઉપદેશ કરાવ્યાં,
જનહિતકેરાં કાજ-૪
www.kobatirth.org
For Private And Personal Use Only