________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૨ )
અમૃતમય વાણી સુખકારી, થાનમન ને આનંદકારી, લલિત ભાવના હૃદયે ધારી, સદૈવ જે આત્માથ-સુખસાગર. ૧ મૃતિ શાન્ત, સુર૩, પ્રતાપી, કીર્તિ જેની સઘળે વ્યાપી; પંચ મહાવ્રતધારી ગુરુવર, ચિત્ત સદા પરમાથ-સુખસાગર૨ ત્યાગ અજિત કુશલ બુદ્ધિમાં, શ્રેષ્ઠ મુનિવર જૈન ધર્મમાં આપતાણી મનહર મૂર્તિને, મુનિ હેમેન્દ્ર સેવાર્થી-સુખસાગર. ૩ ગુરુ સુખસાગરની ગહેલી
(ખમ્મા વીરાને જાઉં વારણે .. ) તપગચ્છ સાગર શાખમાં રે જડેન,
www.kobatirth.org
For Private And Personal Use Only