________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭પ )
પંચ મહાવ્રતે જેણે પાળ્યાં પ્રેમ, ગાજે ગભીર જેને અવાજ રે....વિરાગી. ૩ વિનય, સમતા, બુદ્ધિથી શેવ્યા ગુરુ, જેના હૈયે શાસનની દાઝ રે...વિરાગી ૪ અજિત સંયમ સુડતાલીસ સાલનું સખી! મુનિ હેમેન્દ્રના શિરતાજ રે....વિરાગી ૫
રવિસાગર સ્મરણ ગુરુજી તુમને જ્ઞાન દિલાયા
જીવન પુનિત આદર્શ બનાયા, ભક્ષાભક્ષ વિવેક દીખાયા (૩)
જયકે હઠાયા, ચેતન લાયા, વ્રતધારી ગુણવાન ગુરુ તુમ,
વ્રતધારી ગુણવાન તુમને ૧ નેમિ ગુરુકા કૃપાભિલાષી, (૩)
વચન સિદ્ધ ગુરુ જ્ઞાનકા પ્યાસી
www.kobatirth.org
For Private And Personal Use Only