________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૪) ને ન્યાય વિ શા રદ કહાવે,
આત્માના મંત્ર ભણાવે; વંદું મરણશક્તિ અજોડ,
એવી અન્ય જેને નવ ભાળી. શ્રી ૬ રક્ષ અતિ ભાષાના,
સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી નયને હર્ષ ધરે હેમેન્દ્ર,
નિર્મળ અજિત આત્મ વિહારી. શ્રી ૭ ક્રિયાયોગી રવિસાગર મહારાજની ગહુલી
( સુંદર વેણુ વાગી, વેણુ વાગી ) વિરાગી ગુણરાશિ, ગુણરાશિ, ગુરુ રવિસાગર મહારાજ રેવિરાગી ટેક રૂડ ક્રિયાયેગી ગુણગ્રાહી સદા, મહાજ્ઞાની ધ્યાની ગુરુરાજ રે વિરાગી. ૧ જૈનશાસનની ઉન્નતિ ચાહી ઉરે, નિર્મોહી ગરીબનિવાજ વિરાગી. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only