________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭૬ ).
જ્ઞાનકા દીયા દાન ગુરુજી,
જ્ઞાનકા દીયા દાન (૩) તમને ૨ રવિ જૈસે તુમ પ્રતાપવાલે,
ધર્મધ્યાન કે દેનેવાલે રવિસાગર ગુનખાન,
ગુરૂજી રવિસાગર ગુનખાન(૩)તુમને ૩ પંચાચારકે પાલનહારી,
જન સંઘમેં ઊજજવળ મારી હેમેન્દ્ર કે પ્રાન,
ગુરુ તુમ હેમેન્દ્ર કેરે પ્રાન(૩) તમને ૪ મોહનલાલજી મહારાજની ગુહલી (મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા.......) ચારિત્રવત ગુરૂ શાસનપ્રભાવક, મોહન મુનિ જ્ઞાનવાન રે,મુનિઓવૈરાગ્યભાવી. ટેક ગચ્છ કદાગ્રહ નહિ ઉરમાંહી, સાધુમાં પામ્યા શ્રેષ્ઠ સ્થાન છે. મુનિજી ૧
www.kobatirth.org
For Private And Personal Use Only