________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૦ ) જૈન ધર્મને અતિ પ્રસરા રે,
સર્વ લાવ્યાજનેને તે ભાવ્યો રે; જેથી પાવન સઘળાં થાય છે,
સાહેલી વંદીએ અતિ ભાવથી રે ૪ જેણે અકબરને બે આગે રે,
હિંસાકેરા અધર્મને કાપે રે; એવા ઉજજવલ એ ગુરુરાય રે,
સાહેલી વંદીએ અતિભાવથી રે– ૫ મહાત્યાગી મુખે શું ગાઉ રે ?
ગુરુ રમણે પાવન થાઉં રે, જેથી ઉરે ઉલાસ ન માય રે,
સાહેલી વંદીએ અતિભાવથી – ૬ જેની બુદ્ધિ અતિશે વિશાળી રે,
વાગી અજિત ધૂનની તાળી રે, મુનિ હેમેન્દ્ર લાગે પાય રે,
સાહેલી વંદીએ અતિ ભાવથી ૨-૭
www.kobatirth.org
For Private And Personal Use Only