________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૬૯)
હેમેન્દ્ર હર્ષ નવ માય રે,
હીરસૂરિ શેભે જ્ઞાનના પ્રકાશે.
( શામળીઆ વહાલા રહે વેગળા રે–એ રાગ ) ગુરૂ હીરવિજયસૂરિ ગાન કરો,
ગુરુ ગુણનું હૃદયે ધ્યાન ધરે; જેથી ભાવનાં પાતક જાય રે,
સાહેલી વંદીએ અતિ ભાવથી ૨-૧ ગુરુ પંચમહાવ્રતધારી રે,
નાંખ્યા સર્વ કલેશ નિવારી રે; જેને દેવતણી રૂડી સહાય રે,
સાહેલી વંદીએ અતિભાવથી ૨-૨ જેના બેધની કીર્તિ અતિશે રે,
જ્ઞાન નિર્મળ બેધને વિષે રે, વાણું અમૃતમય રસ પાય રે,
સાહેલી વંદીએ અતિ ભાવથી ૨ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only