________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ )
(3)
( રાગ ધનાશ્રી )
જય જય ગુરુમહારાજ,
જગતમાં, જયજય ગુરુ મહારાજ ટેક.
પરોપકારી સદૃગુરુ મ્હોટા, હીરવિજયસૂરિરાજ.
તીર્થાંદ્ધાર કર્યાં બહુ પ્રેમૈ, જગદ્ગુરુ શિરતાજ જગત-૨
દીલ્હીપતિ અકબરને હિતકર,
સમજાવ્યુ શુભ જ્ઞાન, જગત—૩ સર્વ ધર્મમાં પ્રેમ પ્રસાર્યાં,
નિર્મળ જ્ઞાનનિધાન, જગત-૪ અહિંસાને ઉપદેશ આપી,
ટાળ્યા જગતના કલેશ. જગત-પ્
શ્રી સૂરીશ્વર ભરતભૂમિના,
દિય
તમારા
www.kobatirth.org
જગત—૧
દેશ. જગત—
For Private And Personal Use Only