________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૧ )
બન્યા રાગી કુમારપાળ મહી પતિ, જેને ગુરુમાં છે દઢ વિશ્વાસ રે–સાહેલી
શાણ ૭ ગુરુને બધ સુધારસ ચાખતે, ' પ્રગટે પૂર્ણ પ્રભેદ સુખ થાય રે–સાહેલી
શાણ ૮ ગુરુના ભાવ મનહર હૃદયે ધાર, બને ગુરુ ગુણ ગાવા નિપુણ રે–સાહેલી
શાણ. ૯ ગુરુની બેધ સરિતામાં ઝીલતાં, મુનિ હેમેન્દ્ર અતિ હરખાય રે–સાહેલી
શાણી ૧૦ કલિકાળસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય
(મરાઠી સાખી. ) જ્યોતિર્ધર ગૂર્જર ભૂમિના, વિશ્વ વિષે વખણાયા;
www.kobatirth.org
For Private And Personal Use Only