________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૬૨ )
ગૌરવવતી ગિરા ગજાવી, માનવ હૃદયે સમાયા.
સેવા સાહિત્યે સાધી, ત્યાગી સઘળી ઉપાધી.
પાણિનીને મમ્મટ જેવા, જ્ઞાની ૫થે ચાલ્યા; વ્યાસ, ભરત, સમ શૈલી રાખી, તત્ત્વજ્ઞાને મહાલ્યા.
વૈય:કરણ ગૂજરાતે, જ્ઞાની પૂરા સહુ વાતે.
’
સર્વ દિશા સાહિત્ય તણી, જે રાખી નહિ અધુરી; * કલિકાલસર્વજ્ઞ ' તરીકે, ખ્યાતિ અતિ મધુરી. ગૌરવ ગુજરાતી ધારે, પ્રેમે તન, મન, ધન વારે,
www.kobatirth.org
૧
૩
For Private And Personal Use Only