________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૦)
સાહેલી શાણી પ્રેમ ધરીને ગુરુને વંદીએ. ૧ જેણે વિશ્વ કલ્યાણ હલે ઇચ્છીયું, કલિકાલસર્વજ્ઞ ગુરુરાય રે–સાહેલી શાણી
સિદ્ધહેમ રચીને જગને આપીઓ, જેથી નૃપતિ સિદ્ધરાજ રાગી થાય રે
સાહેલી શાણી-૩ નૈષ્ઠિક બ્રહ્મચારી સરસ્વતી લાડીલા, જૈન ધર્મ ધુરંધર કવિરાય ૨-સાહેલી
શાણ-૪ પરમ ગીતારથ પ્રભાવક ગુરૂજી, પ્રાકૃત ભાષાના પાણિની ગણાય રે–સાહેલી
શાણ-૫ ગુરુપ્રખર વક્તા કવિરત્ન એ, જેણે ઉદ્ધાર્થી ભવ્ય અપાર રે–સાહેલી
શાણ-૬
www.kobatirth.org
For Private And Personal Use Only