________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪પ૯)
કુમારપાળને ઉપદેશ આપી,
કરાવી પ્રાણીની સેવા; સમદર્શી કીધે સિધરાજ ભૂપને,
નમું આચાર્યવ૨ એવા-ગાઓ૦ ૩ કાર્તિક પૂર્ણિમાએ જમ્યા પ્રતાપી,
ઉત્સવે ગુજરી રે; આબાલવૃધ નર નારીનાં હૈયાં,
અતુલ હર્ષે ના ચે-ગાઓ. ૪ ચિરાશી વર્ષ ગાળ્યું જીવન આ,
સાહિત્ય સરિતાને રેલી; હેમેન્દ્રકેરા ગુરુ અજિત સદા,
ગાતાં ગુજરી થાય ઘેલી-ગાઓ. ૫
હેમચંદ્રાચાર્યની ગલી. (ભમરા પહેલો વધારે ભારે આવી-એ રાગ.) સજની હેમચન્દ્રાચાર્ય વન્દીએ,
જેને મહિમા લવિજન સઘળે ગાય રે.
www.kobatirth.org
For Private And Personal Use Only