________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪૭ )
એ સમયે પ્રતિક્રમણા કરવાં, અતિ આનદથી પ્રભુગીત મરવાં, ને શિર ધરવાં—સખી....૮
ગુરુદેવ
આરંભ પાપના ત્યાગ કરી, વ્યવહાર ધર્મનું ધ્યાન ધરે, બ્રહ્મચર્ય શીલને ગ્રહણુ કરા—સુખી....૯ તપશ્ચર્યા છઠ્ઠું અઠ્ઠમની, તપષ્ટ દિનનું શુદ્ધ અની, વળી વિવિધ પૂજા પ્રભુ જિનની—સુખી.... ૧૦
અસત્ય વચનના ત્યાગી અનેા, જુગાર રૂપી એક શત્રુ હશેા, એવાં ગુરુનાં મધ તણાં વચનેા.—સુખી.... ૧૧
એત્સવ ત દ્વીશ્વર દેવ કરું, માનવ ભૂમિ એ કેમ ના ઉજવે ? પછી અન ત ઋદ્ધિની પ્રાપ્તિ ધર—સખી....૧૨
www.kobatirth.org
For Private And Personal Use Only