________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૧)
તપ કેરા પ્રકારે બાર, કરે વતન તે. ભવપાર; જેમાં ધર્મ તણે શુભ સાર. મંગલ ૫ દેષ શુદ્ધિ છે આનંદકારી, આવશ્યક ક્રિયા હિતકારી; લેજે શિક્ષા આ ઉરમાં ઉતારી, મંગલ. ૬ રાત્રિભેજન વયે ગણાતું, સૂક્ષ્મ જીવનું રક્ષણ થાતું; અહિંસા ધર્મપાલન થાતું. મંગલ ૭ ભજન અભક્ષ ત્યાગે શુદ્ધિ, શુદ્ધિ બળમાં સર્વ છે સિદ્ધિ જેથી ભવિજન પામશે રિદ્ધિ. મંગલ : બુદ્ધિ ગુરુ શિક્ષામાં ધરશે, જેથી પદવી અજિત સહુ વરશે; કર્મ પુણ્યનાં લાખે કરશે. મંગલ ૯
www.kobatirth.org
For Private And Personal Use Only