________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૨) ત્યાગ કુસંગ બંધુ વિરોધ, શગ દ્વેષ ને મમતા ક્રોધ; પ્રેમે સુણે ગુરુવારના બેધ. મંગલ ૧૦ બને ભક્તિ પ્રવીણ સુહર્ષ, જેથી જ્ઞાન સુધારસ વરસે; મુનિ હેમેન્દ્ર શિવપદ મળશે. મંગલ ૧૧
ગુરબાધ ગહુલી (મથુરામાં ખેલ ખેલી આવ્યા હે કાન...એ રાગ) જ્ઞાનામૃતે ભાવ રાખે,
હે બહેન ! ગુરુષ આપે. ટેક અધ્યાત્મ બોધથી આત્મા ઉલલાસે, હર્ષની પ્રજા ઉર વ્યાપે,
હે બહેન! ગુરુ બંધ આપે. ૧ અજ્ઞાન મહ બે શત્રુ આત્માના, ક્રોધાદિ સહાયકે અમારે,
હે બહેન ! ગુરુ બંધ આપે, રે
www.kobatirth.org
For Private And Personal Use Only