________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩૬) ધર્મ અને ધ્યાન કરતાં, સદ્ગતિ થાશે,
મળશે સહેજ સુખ મોટું સાચું જે સુખ માન્યું સાધુ સંતોએ,
એના બને ભવિ!પ્યાસી રે.મનપંથી ૩ અ૫ જીવન તારું મિથ્યા ચુંથાઈ જાશે,
મનની મનમાં રહી જાશે; મૃત્યુ આલિંગશે તે ફરી નવ થાશે,
" પ્રેમે ભજે અવિનાશી રે. મનથી. ૪ ચક્રવર્તી અને સુભમ બ્રહ્મદત્તે,
સંતેષ વૃત્તિ ન રાખી; પ્રભુપદ લગનીની લહેર ન ચાખી,
થયા બેઉન નિવાસી રે. મનપંથી ૫ શાંતિ, કુંથુ ને અરનાથ જેવા,
ચકવર્તી ભૂપ મટા રચ્યા જરી ના જગમાયાભાવે,
શિવપુરના તે વિલાસી રે. મનપંથી ૬
www.kobatirth.org
For Private And Personal Use Only