________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૫)
અથડાતી મમ નાવડી ખુલે,
કેણ ઉતારે પાર; હેમેન્દ્ર અજિતનાથ વિના, કો' ઉતારે ના ભવભાર. મારી. ૫
ભજન ( ચેતન ચેત કોઈ નથી દુનીયામાં ) મન પંથી પ્યારા ! સદા રહે આત્મપ્રકાશી, જગમાં તું અલ્પ નિવાસી રે. મનપંથી. ટેક. પુછયના પ્રભાવે, માનવ જન્મ પામ્ય,
હતે ન માયાની ફાંસી. ચપલા ચમકાર જેવાં માયા, ધન, યૌવન સૌ આખર છે સર્વ વિનાશી રે. મનપંથી ૧ ધર્મ વિનાનું જીવન જુઠું,
ઝાકળના બિન્દુ જેવું; ભોગ વિલાસથી તૃપ્તિ ન થાશે, અંતમાં જાશે સી ત્રાસી રે. મનપંથી ૨
www.kobatirth.org
For Private And Personal Use Only